SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવ ભય તણા, પાતિક સવિ દહીએ. ૨ જ હી વર્ણ જેડી કરીએ, જપીએ પાથ નામ, વિષ અમૃત થઈ પરગમે, પામે અવિચલ ઠામ. ૩ ૮ શ્રી પાર્શ્વજિન ચૈત્યવંદન, આશ પુરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાય; કાશી દેશ વણારસી, પુયે પ્રભુજી આય. ૧ એક વરસનું આખું એ, પાલી પાસ કુમાર; પદ્મ કહે મુગતે ગયા નમતાં સુખ નિરધાર. ૩. ૯ શ્રી મહાવીર સ્વામીનું ચિત્યવંદન સિદ્ધારથ સુત નંદીએ, ત્રિશાલાનો જાયે, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા હેતેર વર્ષનું આખું, વીર જિનેવર રાય. ૨ ખિમાવિજિન રાજનાએ, ઉત્તમ ગુણ અવત; સાતલથી વર્ણ, પવિજય વિખ્યાત. ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy