SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ પખવી પરમાણંદ, જિણહર ભરફેસર મહિય; નિત્ય નિય કાય પ્રમાણ ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ પણમવી મન ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય. ૨૭ વયર સ્વામીને જીવ, તિર્યકજભક દેવ તિહાં પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; વળતા ગાયમસામી, સવિ તાપસ પ્રતિબધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ. ૨૮ - ખીર ખાંડ વૃત આણું, અમિઅ વુડ અંગુઠ ઠગોયમ એકણું પાત્ર, કરાવે પારણું સેવે, પંચ સયા શુભ ભાવ, ઉજવલ ભરિયો ખીર મીસે; સાચા ગુરૂ સંજોગ, કેવળ તે કેવળરૂપ હુએ. ૨૯ - પંચ સયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ત્રય પખવી કેવલનાણ, ઉપવું ઉજજોય કરે જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણ મેઘ જિમ, જિણ વાણુ નિસુeઈ નાણી હુઆ પંચ સયા. વસ્તુછંદ-ઈણે અનુક્રમે, નાણસંપન્ન પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદઈ જાણવિ જગુરૂ વિચણ, તિહ નાણુ અપ્પાણ નિંદઈ, ચરમ જિણેસર ઈમ ભણ, ગોયમ મ કરિસ ખેલ, છહ જઈ આપણું સહી, હેસું તુલ્લા બેઉં. .: , ૩૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy