SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ૧૭ બીએ પદ્મ વલી સિદ્ધતા, કરીએ ગુણ ગ્રામ, આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર; ચેાથેા પદ્મ ઉવજ્ઝાયના, ગુણ ગાવું ઉદાર. સર્વ સાધુ વૐ સહી, અઢી દ્વીપમાં જેહ; પંચમ ૫માં તે સહી, ધરજો ધરી સ્નેહ, છઠ્ઠ પદે દરસણુ નમું, દન અજવાલુ જ્ઞાન પદ નમું સાતમે, તેમ પાપ પખાલુ. આઠમે પદ્મ રૂડે જપું, ચારિત્ર સુસગ; નવમે પદ્મ બહુ તપ તા, જિમલ લહે અભગ, ૧૪ એહી નવપદ્મ ધ્યાનથી, જપતાં નાઠે કાડ; પંડિત ધીરવિમલ તણેા, નય કે કર જોડ ૧૮ એકાદશીનું ચૈત્યવ‘જૈન. આજ આચ્છવ થયા, મુજ ધરે એકાદશી મંડાણ, શ્રીજિનનાં ત્રસે ભલાં, કલ્યાણક ઘર જાણુ. સુરતરૂ સુરમણિ સુરધટ, કલ્પત્રી ફળી મ્હારે; એકાદશી આરાધના, બેાધિષ્મીજ ચિત્ત ઠારે. નેમિ જિનેશ્વર પૂજતાં એ, પહેાંચે મનના કાડ; જ્ઞાનવિમળ ગુથી લડે, પ્રણમા બે કર જોડ. ૧૯ શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન, સીમંધર જિત 'વિચરતા, સાઢે વિજય મેાઝાર; સમત્રસરણ રચે દેવતા, બેસે પા ભાર. ૧૦. ૧૧ ૧૨ ૧૩ ૧૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy