SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ પ્રભુ વયણે અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કબગિરિ નમે, તો હોય લીલવિલાસ, (સ.૧૯)૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્વળગિરિનું સાર; ત્રિકરણ યોગે વદતાં, અલ્પ હાય સંસાર. (સ. ૨૦) ૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભેગ જે વછે તે સંપજે, શિવરમણ સંગ. ૩૬ વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપુરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. Bર સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મહુરત સાચ. ૩૮ સર્વ કામદાયક નમે, નામ કરી ઓળખાણ શ્રીગુભ વીરવિજય પ્રભુ, નમતાં દોડ કલ્યાણ (સ. ૨૧) ૩૯ ૪ દીક્ષાની કવ્વાલી, ભવી જીવને પિાષાય, એવી લહેર દીક્ષામાં અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. ૧ ઓધો લેવાય છે ને, મુહપત્તિ ઝલાય છે જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં. ૨ ચલપટ્ટો પહેરાય છે ને, કંદોરે બંધાય છે ઉપર કપડાં પહેરાય, એવી લહેર, દીક્ષામાં. ૩ કામની ઓઢાય છે ને, ડાડે હાથ ઝાય છે કે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy