SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ 3093 મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતાય, પંચમી તપ આરાધીએ, જિમ લહીએ જ્ઞાન અપાર; કાર્તિક સુદ્રી પંચમી ચઢા, હરખ તણા બહુમાન. પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણુ; અથવા જાવજજીવ લગે, આરાધા ગુણુ ખાણું. વરદત્ત ને ગુણમજરી, ૫ચમી આરાધી; અંતે આરાધન કરી, શિવપુરીને સાધી. ઇણી પર જે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત; જિન ઉત્તમપદ્મ પદ્મને, નમી થાય શિવભકત, ૧૦ શ્રી આદીશ્વરનું ચત્યવંદન. 1 સ્ ર પ્રણમ્ શ્રીઆદિદેવ, વિમલાચલ સાહીએ; સુરતી મૂરતિ અતિ સરૂપ, ભત્રિયણુના મન માહીએ, ૧ સુંદર રૂપ સાહામણેા, જોતાં તૃપ્તિ ન ઢાય; ગુણુ અનંત જિનવર તણા, કહી શકે ન કાઇ. વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં લીએ; કગુરૂ કુદેવે ભાળન્યા, ગાઢા જલ ભરીએ. પૂત્ર પૂણ્ય પસાલે, વીતરાગ મે` આજ; દર્શીન દ્વીઠા તાહરા, તારણ તરણ જહાજ. સુરયટ ને સુર વેલડી, આંગણે સુન્ન આઇ; કલ્પવૃક્ષ રૂળીએ વળી, નવ નિધિ મે પાઈ, તુજ નામે સકટ ટળે, નાશે વિષય વિકાર, ૧
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy