SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ ઈંદ્રો સુરા નરવરા મળી સર્વ સંગે, જન્માભિષેક સમરે અતિ શક્તિ રંગે; વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. રાજીમતી ગુણવતી સતી સૌમ્યકારી, જેને તમે તજી થયા મહા બ્રહ્મચારી; પૂર્વે ભવે નવ લગે તુમ સ્નેહ ધારી, હે નેમિનાથ! ભગવંત પરાપકારી, સમ્મેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સાઢે, શંખેશ્વરા અમીઝરા કલિકુંડ માઢે; શ્રી અશ્વસેન કુલ દ્વીપક માત વામા, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વ નામા. સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વદો, આનકારક સદા ચરણારવિદ્યો; જે શાસનેશ્વર તણા ઉપકાર પામી, પૂજી પ્રભુ ચરણ શ્રીમહાવીર સ્વામી. ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૩ શ્રી શત્રુંજયના ૨૧ નામ સંબધી ખમાસમણુ આપવાના દૂહા. સિદ્ધાચળ સમરૂ સદા, સારઠ દેશ માઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વધુ વાર હાર, અંગ વસન મન ભૂમિકા, પુોપગરણ સાર; t:
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy