SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ સરસ્વતી જય. ૩૦ હું સરવતિ વઢ વદ વાવાદિનિ તુલ્ય નમઃ | ૧૫ અહત ભગવંત ઇંદ્રમહિતા સિદ્ધાચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનન્નતિકરાર પૂજ્યા ઉપાધ્યાયકા છે શ્રીસિદ્ધાંતસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકાર પંચેતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુર્વ તુ મંગલમ || ૧૬ ૨ સ્તુતિ ચોવીશી. (વસંતતિલકા. ) શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વંદે, દેખી સદા નયનથી જેમ પૂર્ણ ચંદ; પૂજે મલી સુરવરે નરનાથ જેને, ધોરી સદા ચરણ લંછન માંહી તેને. શ્રેયાંસના ઘર વિષે રસ ઈશું લીધે, ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે; માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અણું અહો પરમ કેવળ શ્રી પ્રભુએ. દેવાધિદેવ ગજલંછન ચંદ્રકાન્તિ, સંસાર સાગર તણી હરનાર બ્રાન્તિ; એવા જિનેશ્વરતણા યુગપાદ પૂજો, દિઠ નહિ જગતમાં તુમ તુલ્ય છે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy