SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ સાંદ્રાણિ દવંસમાનઃ સકલવલલ્લાસમુચકાર, જ્ઞાનં પુધ્યાજિજની સ તપશિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨ પીવા નાનાભિધાથમતરસમસમં યાંતિ યાટ્યતિ જમ્મુ-જીવા યસ્માદનેકે વિધિવમરતાં પ્રાયનિર્વાણપુર્યામ; ચાવા દેવાધિદેવાગમદશમસુધાકુંડમાનંદહેતુસ્તત્ પંચમ્યાસ્તપસ્યઘતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ. ૩ સ્વર્ણાલંકારવલ્સન મણિકિરણગણુવ્રસ્ત-નિત્યાંધકાર, હુંકારારાવદ્રીકૃત–સુકૃતિજનવ્રાતવિદનપ્રચારા, દેવી શ્રીઅંબિકાખ્યાજિનવરચરણોભોજભંગીસમાના,પંચમ્યહૂનારૂપાળું વિતરતુ કાલં ધીમતાં સાવધાના. ૩૧ સિધ્ધચક સ્તુતિ, શ્રીસિદ્ધચક્ર સે સુવિચાર, આણી હયડે હરખ અપાર, જિમ લહ સુખ શ્રીકાર; મન શુદ્ધ ઓલી તપ કીજ, અહોનિથિ નવપદ ધ્યાન ધરી જિનવર પૂજા રચીજ પઠિકમણું હોય ઢકનાં કીજે, આઠ યુઇએ દેવ વંદી, મિ સંથારો કી મૂર્ખ તણે કીજે પરિહાર, અગે શીયલ ધરજ સાર, દીજ દાન અપાર. ૧ અરિહંત સિદ્ધ આચાર્ય નમી જે, વાચક સર્વે સાધુ વંદી, દૂસણું નાણું સુણીને ચારિત્ર તપનું ધ્યાન ધરીજ, અહે નિશિ નવ૫દ ગુણણું ગણજે, નવ આબિલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હો નિશે, જપીએ પદ એક એક
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy