SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નંદીશ્વર દીપની સ્તુતિ. નંદીશ્વર વર કપ સભારું, બાવન ગેસુખ જિનવર જુહાર એકે એકે એકસો ચોવીશ, બિંબ સાઠ સય આહાળીશ ૧ દધિમુખ ચાર રતિકર આઠ, એક અંજનગિરિ તેરે પાઠ; ચઉ દિશીના એ આવન જુહારૂં, ચાર મામ શાશ્વતા સંભારું. ૨ સાત દીપ તિહાં સાગર સાત, આઠમો દ્વીપ નંદીશ્વર શતક એ કેવળીએ ભાખ્યું સાર, આગમ સાંભળો જય જયકાર, ૩ પહેલો સુધર્મો બીજે ઇશાન, આઠ આઠ મહિષીનાં સ્થાન, સેળ પ્રાસાદ તિહાં વાંદી જે, શાસન દેવી સાંનિધ્ય કીજે, ૪ ૨૩ બીજની સીમંધર જિન સ્તુતિ. અજવાળી બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, સીમંધરને વંદણ કહેજો રે. ૧ વીશ વિહરમાન જિનને વંદુરે, જિન શાસન પૂછઆણંદુ રે ચંદા એટલું કામ જ કરજો રે, સીમંધરને વંદણું કહેજો રે. ૨ સીમંધર જિનની વાણું રે, તે તો અભિય પાન સમાણું રે ચંદા તમે સુણ અમને સુણાવે રે, ભવ સંચિત પાપ ગમા રે. 3 સીમંધર જિનની સેવારે, તે તો શાસન ભાસન મેવા રે ચંદા હૈોજ સંધના ત્રાતા રે, ગજ લંછન ચંદ્રવિખ્યાતા રે. ૪
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy