SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪3 અજરામર પદ પાવે, જિન તમેં શેત્રુ જ વખા, તે મેં આગમ દિલ માંહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩ સંઘપતિ ભરત નરેસર આવે, સાવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠા; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્યી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું બ્રાતા; ગૌમુખ યક્ષ ચશ્કેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ૭ ઉપર હેવી, શ્રી વિજયસેન સૂરોલરરાયા, શ્રીવિજયદેવ સૂરી પ્રણમી પાયા; ઋષભદાસ ગુણ ગાયા. ૧૫ શ્રી પાર્શ્વનાથની થાય. શંખેશ્વર પાસ જુહારીએ, દેખી લોચન ઠારીએ; પૂછ પ્રણમીને સેવા સારીએ, ભવ સાયર પાર ઉતારીએ. ૧ શકુંજય ગિરનાર ગિરિવર્યા, પ્રભુ આબુ અષ્ટાપદ શિવ વર્યા એવા તીરથ પાય લાગીએ ઝાઝા મુકિત તણા સુખ માગીએ. ૨ સમવસરણ આવી પર્વદા મળે, સ્વામી ઉપર છત્ર ચામર ઢાળે, વાણું સુણતાં સવી પાતક ટળે, ભવી જીવનાં મનવાંછિત ફ૩ પદ્માવતી પરતો પૂરતા, સેવકના સંકટ સૂરતા; પાર્યઝનનો મહિમા વધારતા, વીરવિજયના વાંછિત પૂરતા.૪ ૧૬ શ્રી સીમંધર સ્વામીની થાય. સીમંધર સ્વામી મેરારે, હું તો ધ્યાન ધરું છું તેરારે, રાણ રૂક્ષ્મણના ભરતારરે, મન વાંછિત ફલ દાતારે. ૧ વિસ વિહરમાન જિન નામેરે, વીસેને કફ પ્રણમરે .
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy