SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 33% અરાવણ વાહન, સુરતિ અતિ બલવત; જિમ જગ જશ ગાજે,રમણિકાંત હસત; તપ સાનિધ્ય કરને, મૌન મારી સત; ત્તવ કીર્તિ પ્રસરે, થ્રાસન વિનય કરત. ૬ એકાદશીની થાય. નિરૂપમ નેમિ જિનેશ્વર ભાખે, એકાદશી અભિરામજી; એક મને કરી જેડ઼ આરાધે, તે પામે શિવ ઠામજી, તેહ નિસુણી માધવ પૂછે મન ધરી અતિ આનંદ્રાજી; એકાદશીના અડવા મહિમા, સાંભળી કહા જિષ્ણુદાજી, ૧ એક શત અધિક પ્રયાસ પ્રમાણુ, કલ્યાણક સત્રિ જિનનાંજી; તેહ ભણી તે દિન આરાધા, પાપ છીંડા સત્રિ મનનાંજી, પાસહ કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાનજી; તે નિમાયા મમતા તએ, મજીએ શ્રી ભવાનજી. ૨ પ્રભાતે પડિક્કમણુ કરીને, પેસહ પશુ તિહાં પારીજી; દેવ જીહારી ગુરૂને વાંદી, દેશનાની સુછુ વાણીજી; સ્વામી જમાડું કર્યું ખાવું, ઉજમણું ધરે માંડુજી, અનાદિક ગુરૂને વહેારાવી પારણુ કરૂ પછી નારૂ છે. 3 ખાવીશમા જિન એણી પર ખેલે, સુનું કૃષ્ણ નિરાજી; એમ એકાદશી જેડે આરાધે, તે પામે સુખ વૃંદાજી; દેવી અખાઇ પુણ્ય પસાયે, નેમીશ્વર હિતકારીજી; પંડિત હરખવિજય તસ શિષ્ય માનવિજય જયકારીજી. ૪
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy