SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પહેલાં તે અઃખદ દેખીએ, મુજ મન અરિજ ઢાય. નમા૰ તિહાંથી આગળ ચાલતાં એ, રહરી એક નીહાળી, નમા તેહ ઠામે જઈ વઢીએ એ, જિનજી દેાય નિહાળ. નમા૦ ૨ સંધવી પ્રેમચંદે કર્યાં એ, જિન મંદિર સુખકાર. નમા॰ સતા ભદ્ર પ્રાસાદમાં એ, ભિ ંખ નવાણુ સાર. નમેા॰ ૩ હેમચંદ્ર લવજીએ કર્યાં એ, દેહરા તિહાં શુભ ભાવ; નમા બિંબ પચવીસ તીઢાં વીએ એ, ભવેાધિ તારણુ નાવ. તમા॰ ४ પ્ આગળ પાંડવ વઢીએ એ, પાંચ રહ્યા કાઉસગ્ગ; નમા કુંતા માતા દ્રૌપદીએ, ગુણમણીનાં તે વર્ગી. નમા ખરતર વસહીની બારીએ એ, પહેલુ શાન્તિ ભ્રુવન્ન; નમા સિત્તેર જિનને વઢીએ એ; ચાવીસવદ્યા ત્રણ્ય, નમે।૦ ૬ પાસે પાસ જિનેશ્વએ, બેઠા ભુવન મઝાર, નમે।॰ ચાવીસવટ્ટો એક તેહમાં એ, સાધુ મુદ્રા હોય ધાર. નમા૦ ૭ તેહમાં નંદીશ્વરથાપના એ, બાવન જિન પરિવાર;નમા॰ અવિધિ આશાતના ટાળીને એ, બિંબ આગણ્યાશી જુહાર. નમા જિન ધરમાં થાપીઆ એ, શ્રીસીમધર જિનરાય, નમા॰ પ્રતિમા ચારશું વઢીએ એ, પરિણતી શુદ્ધ ઠરાય. નમા॰ ૯ ત્રણ જિનરાય શું જીવનમાં એ, બેઠા શ્રીઅજિત જિણું
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy