SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સાહમા પુડરીકસ્વામી વિરાજે, પ્રતિમા છત્રીસ સગેજી; તેહમાં બૌદ્ધની એક જિન પ્રતિમા, ટાળી નમીએ રગે. હું તા ૧૨ તિહાંથી બાહિર ઉત્તર પાસે, પ્રતિમા તેર કૈદારજી; એક રૂપાની અવર ધાતુની, પંચ તીરથ છે વારૂ, હું તા૦ ૧૩ ઉત્તર સન્મુખ ગણધર પગલાં, ચઉદ સાં બાવનનાંજી; તેહમાં શાંતિ જિષ્ણુ જુહાર, પૂગ્યા કાડ તે મનના. હું તા॰૧૪ દક્ષિણ પાસે સહસ ફ્રૂટને, દેખી પાપ પળાયાજી; એક સહસ ચાલીસ જિનેશ્વર; સ ંખ્યા એ કહેવાય. હું તા૦ ૧૫ દસ ક્ષેત્રે મળી ત્રીસ ચાવીસી, વળી વિહરમાનવિદેહજી; એક સા આઠ ઉત્કૃષ્ટ કાળે, સપ્રતિ વીસ સનેહી. હું તા૦ ૧૬ ચાવીસજિનનાં પંચ કલ્યાણક, એક સાવીસ સ ંભાળી′5 શાશ્વતા ચાર પ્રભુ સરવાળે, સહસફ્રૂટ નિરધારી. હું તેા ૧૭ ગેામુખ યક્ષ ચક્રકેસરી દેવી, તીરથની રખવાળીજી; તે પ્રભુના પદ પંકજને સેવે, કહે અમૃત નિહાળી.હુ તા ૧૮ ઢાળ ત્રીજી. મુનિસુવ્રત જિન અરજ અમારી–એ દેશી. એક દિશાથી જિન ઘર સંખ્યા, જિનવરની સ ંભળાવું રે; આતમથી એળખાણ કરીને, તે અહિં ઠાણ બતાવું રે; ત્રિભુવન તારણ તીરથ દે. ૧ રાયણથી દક્ષિણને પાસે, દેહરી એક ભલેરી રે;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy