SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ ચઉ ગતિ તણું દુઃખ છેદવા, સમર્થ શરણ એ છે; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણું તે છે. મુજને સંસાર માંહી જીવને, સમરથ શરણ ચારો છે; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકારી છે. મુજને 3 લાખ ચોમાશી છવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક જી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જિનવચને લહિએ ટેક છે. લાખ સાત લાખ સુદ્ર ગતિ તેઉ વાઉના, દશ ચૌદ વનના ભેદે છે; ખટ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચઉદે ભેદો નરના છે. લાખ છવા નિ એ જાણીને, સઉ સઉ મિત્ર સંભવ છે ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાજી, લાખ૦ ૩ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની શાખે છે; આલોવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણે પેરે ભાખે છે. પાપ આશ્રવ કષાય દેય બંધના, વળી કલહ અભ્યાખ્યાન જ રતિ અરતિ પિશુન નિંદના, માયા મેહ મિથ્યાત્વ છે. પાપ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy