SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ ભલી પરે ભાવીયે, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો,એ આઠમો અધિકાર. ધન ૯ ઢાળ સાતમી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણ –એ દેશી. ) હવે અવસર જાણી, કરી લેખણ સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચી રક: દુલહો એ વળી વળી, અણસણને પરિણામ એહથી પામી, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધનો શાલિભદ્ર, ખધો મેઘકુમાર,અણસણ આરાધી, પામ્યા ભવન પાર; શિવ મંદીર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો એ, નવમો અધિકાર. દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવ-સુખ ફલ સુહકાર, એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચિદ પૂરવને સાર. ૪ જન્માંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખો, મંત્ર ન કોઈ સાર; એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર ભલ ભલડી, અજ રાણી થાય, નવપ્રદ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નાવતી, બેહુ પામ્યા છે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy