SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જાય, પા. યાત્રા કરી સહુ નિજ ઘર આવે, જિનપૂજા આનંદ પાર. પા ૪૫ તિહાંથી આવ્યા પારકર માંહે, ભૂદેશર નયર ઉછાહેરે; પાત્ર વધામણી દીધી જેણે પુરૂષે, થયો રળિયાત સહુ હરખેરે. પા ઢાળ પાંચમી. રાણપુર રલિયામ-એ દેશી. સંઘ આવે સહુ સામટારે લો, દરિસણ કરવા કાજ, ભવિ પ્રાણરે, ઢોલ નગારા દડહડેરે લો, નાદે અંબર ગાજ; ભ૦ સુણજે વાત સુહામણી લે. ૪૭ ઓચ્છવ મહોછવ ઘણા કરેરે લો, ભેટે શ્રી પાર્વનાથ; ભ૦ પૂજા પ્રભાવના કરે ઘણી લે, હરખ પામ્યા સહુ સાથ. ભ૦ સુe ૪૮ સંવત ચૌદ બત્રીસમેરે લો, ફાગણ સુદની બીજ; ભ૦ થાવરવારે થાપીયારે લો, નરપતિ પામ્યા રીઝ. ભ૦ સુત્ર ૪૯ એક દિન કાજલશા કહેરે , મેધાશાને વાત, ભ૦ નાણે અમારે લેઈ કરી લો,ગયા હતા ગુજરાત ભ૦ સુ૦ ૫૦ તે ધન તમે કિહાં વાવયું રે લો, તે દી લેખો આ જ ભ૦ તવ મેઘ કહે શેઠજી રે લે, ખરા ધરમનાં કાજ. ભ૦ સુe - ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy