SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળી પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત; એ તીરથ છે શાયતું, આગે અસંખ્ય અરિહંત. ૧૦ ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી; મુમતે ગયા એણે તીથે, વળી જાશે કર્મ વિછોડી. ૧૧ ક્રૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહે છે, એ તીરથ સેવા થકી, તે સીજે ભવ ત્રીજ, ૧૨ દીઠા દુર્ગતિ નિવારે; સારે વંછિત કાજ; સેવ્યો શ્રી શત્રુ જય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩ ઢાળ ત્રીજી. સહીઅર સમાણી આ વેગે-એ રાગ. ઉત્સર્પિણી અવસર્પિણી આરા બેહ મિલીને બાર, વીસ કોડાકોડી સાગર તેહનું, માન કહ્યું નિરધાર. ૧૪ - પહેલો આરો સુષમસુષમા, સાગર કેડઠિડી ચાર; ત્યારે એ શત્રુંજય ગિરિવર, એંસી જન અવતાર છે. ૧૫ ત્રણ કેડીકેડી સાગર આરો, બીજો સુષમ નામજી; તે કાળે એ શ્રીસિદ્ધાચળ, સીત્તેર જેયણ અભિરામજી. ૧૬ ત્રીજે સુષમ દુષમ આરો, સાગર કડાકાડી દોય; સાઠ જોયણનું માન શત્રુંજય, તદાકાળે તું જોયછે. ૧૭ ચોથા દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરો; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારાઇ. ૧૮ એક કડાકોડી સાગર કરૂં, એહનું કહીએ માન9;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy