SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર - ક્ષીણ એક નારી રહે દેહર, તસ વિરહ કરી ઝૂરે રે. મે૩ દિવસે ગુણ કરવા જાવે સાંજે નિજ માલે આવે; સુખ માને રમણ મહાલેરે, પશુ જાત થકી શું હારે છે. મો૦૪ છે જાદવ કુલના રાયા, માન માને શિવાના જાયા; ઈમ ગોપી કહે કર ઝાલી, કવિ રૂષભની વાણી રસાલીરે, મો૫ ઢાળ નવમી. મનમેહન મેરે–એ રાગ. લખમણ કહે નેમજી મનમોહનગારે, શું હઠ લેઈ બેઠા તુમે જાઓ ઠગારા. હું મનમાંહે જાણતી, પ્રભુજી મહાજ્ઞાની; પણ સંસાર તણી ગતિ, કઈ ન જાણી. ચંદ્રવદની મૃગલેચની, ગતિ બાલ મરાલી; મોતી જડી સેના તણી, નાકમેં વાળી. હાર હૈયે સોહામણો દાંત રેખા સોનાની; કંચન વાનને કામની, દેખત મતહારી. અતિશે રૂપ દેખીને રઢ લાગશે તમને, અંગ વિનાને પડશે, શું કહા અમને. એહવા વચને સ્થિર રહ્યા, ધન નેમકુમાર; રૂષભ કહે તે વાંદી, નવિ પરણ્યા નાર. ૨ થી ૮ ટ ૧
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy