SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ૧૦૦ ળ નવમી. વિવાહલાની દેશી. પહિરીએ નવરંગ ફાલડીએ, માંડી મૃગમદ કેસર ભાલડીએ ઝબકે ઝબકે શ્રવણે ઝાલડીએ, કરી કહૈ મુગફલ માલડીએ. " ૯૯ ઘર ઘર મંગલ માલડીએ, જપે ગોયમ ગુણ જપમાલડીએ, પહેતલ પર દીવાલડીએ, રમે રસ ભર રામત બાલડીએ. શોક સંતાપ સવિ કાપીઓ એ, ઈદ્ર ગોયમ વીરપદે થાપીઓ એ નારી કહે સાંભલ કંતડા એ, જપ ગોયમ નામ એકતડાએ. - લખ લાભ લખેશરી એ, યે મંગલ કેડી કોડેશરી એક જાપ જપો થઈ સુત પેસરી એ, જિમ પામીએ ઋદ્ધિ પરમેસરી એ. ૧૦૨ લહિએ દીવાલડી દાડલો એ, એ તો પુણ્યને બઠે ટાલ એ સુત સિરિ દઢ કરે પાલડીએ, જિમ ઘર હોય નિત્ય દિવાલડી એ.. અગીયાસ્મી. હવે મુનિસુવ્રત સીસોરે, જેની સબલ જગીસે તે ગુરૂ ગજપુર આવ્યા રે, વાદી સવિ હાર મનાવ્યા. ૧ પાવૃષ ચઉમાસું રહિયારે, લવિયણ હઈડે ગળીઆરે; ૧૦૧ ૧૦૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy