________________
૨૮
હેમરિ પડિહોરે કુમારપાલ ભૂપાલ જિન મંડિત કરશે મહીર, જિન શાસન પ્રતિપાલેરે. કહે, ૫૮
ગૌતમ નબળા સમયથીર, સુજ શાસન મન મેલ; માંહોમાંહે નવિ હોશેરે, મચ્છ ગલાગલ કેરે. કહે, ૫૯
મુનિ મોટા પાયાવિયારે, વેઢીગારા વિશેષ, આપ સવારથ વશી થયા, એ વિટંબણ્ય વેરે. કહે ૬૦
લભી લખપતિ હેયશેરે, જમ સરિખા ભૂપાલ સજજન વિરોધી જન હુસે, નવિ લજજાઉં દયાલેરે. કહે૦૬૧
નિરલોભી નિરયાઈયારે, સુધા ચારિત્રવંત; થોડા મુનિ મહિલે હુશેરે, સુણ ગૌતમ ગુણવંતરે. કહેદર
ગુરૂ ભગતિ શિષ્ય થોડલારે, શ્રાવક ભગતિ વિહીણ માતા પિતાના સુત નહીરે, તે મહિલાના આધિનોર. કહે. ૬૩
દુપસહ સરિ ફલ્યુસિરી, નાયલ શ્રાવક જાણ સચ્ચસિરિ તિમ શ્રાવિકારે, અંતિમ સંધ વખાણ કહે ૬૪
વરસ સહસ એકવીસ તેરે, જિન શાસન વિખ્યાત અવિચલ ધર્મ ચલાવશે, ગૌતમ આગમ વાતરે. કહે૫
દૂષમા કાલનીરે, તે કહિયે શી વાત, કાયર કંપ હૈડલેરે, જે સુણતાં અવદા રે. કહે ૬૬
" ઢાળ છઠ્ઠી.
પિડ ઘરે આવે-એ દેશી. મુજસું અવિહડ નેહ બળે, હેજ હૈડા રંગે, દઢ મેહ બંધણ સબલ બાં, વેજ જિમ અભંગ, અલગા