SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સીમંધરસ્વામી શિવપુર ગામી, કવિતા કહે શિર નામી; વણા માહરી હૃદયમાં ધારી, ધરમલાન ઘો સ્વાસીરે, હમચડી ૪ શ્રી તપગચ્છના નાયક સુંદર, શ્રીવિજય દેવ પટાધરરે, પ્રીતિ જૈહુની જગમાં ઝાઝી, બેાલે નરને નારીરે. હમ॰ પ શ્રી ગુરૂવયણ સુણી બુદ્ધિ સારૂ, સીમંધર જિન ગાયેારે; સતાષી કહે દેવ ગુરૂ ધમ, પૂરવ પુન્યે પાયારે. હમ૦ ૬ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન સંપૂર્ણ, ૧૬ આંબીલ તપ-શ્રીસિહ્રચક્રનુ સ્તવન, ઢાળ પડેલી. જી હા કુઅર એઠા ગામડે-એ દેશી જી હો પ્રમું દિન પ્રત્યે જિનપતિ લાલા, શિવ શિવ સુખકારી અરશેષ; છ હો આશાઈ ચૈત્રી ભણી લાલા, અઠાઇ વિશેષ. ભવિક જન, જિનવર જગ જયકાર; જી હો જિહાં નવપદ આધાર. ૧૦ એ આંકણી. : ૧ જિયો તેહ દિવસ આરાધવા લાલા, નંદીસર સુર જાય; છઠ્ઠો જીવાભિગમ માંહે કહ્યું; લા॰ કરે અડદિન સહિમાય. ભ૦ ૧ છઠ્ઠો નવપદ કૈરા યંત્રની, લા॰ પૂજા ઋીજે રે જાપ જીહો રાગ શેક વેિ આપદા, લા॰ નાશે પાપનાવ્યા૫ભ૦ ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy