SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ઢાળ છઠ્ઠી. વાડી ફૂલી અતિ ભલી મન ભમરારે—એ દેશી. એની પેરે બહુ વેદના સહી ચિત ચેતારે, વસતા નરક માઝાર ચતુરચિત ચેતારે; જ્ઞાની વિષ્ણુ ન જાણે કાઇ, ચિ કહેતા નાવે પાર. ૨૦ ચિ૰૧ દશ દષ્ટાંતે ઢાઢીલા, ચિ॰ લાગૈા નર ભવ સાર; પામ્યા એળે હારી ગયા, ચિ॰ કરજો એહ વિચાર. ૨૦ ચિ૦ ૨ સુધા સચમ આદરા,ચિ॰ ટાલા વિષય વિકાર; ચ૰ પાંચ ઈંદ્રિય વશ કરાચિ॰, જિમ àાય છુટક બાર, ચ૦ ચિ॰ ૩ નિદ્રા ત્રિકથા પરિહરા, ચિ॰ આરાધા જિન ધર્મ;૨૦ સમકિત રત્ન હીચે ધરા, ચિ॰ ભાંજે મિથ્યા ભમ. ૨૦ ચિ૦૪ વીર જિંદ્ર પસાì, ચિ॰ અહીર નગપૂર મઝાર, ૨૦ સ્તવન રચ્ચારલિયામણા, ચિ૦ પરમકૃત ઉદાર. ચ૰ ચિહ્ન ૫ સાત નારકીનું સ્તવન સ ંપૂર્ણ. ૧૫ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન. ઢાળ પહેલી. સુણ સુણ સરસ્વતી ભગવતી, તારી જગ વિખ્યાત; કવિ જનની પ્રીતિ વધે, તેમ તુ કરજે માત. સીમંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણુ;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy