SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ તેહની કૂખે અવતર્યાજી, પ્રભુ જિમ કિંદર સિંહતો. ભવિ૦૨ પિસ બહુલ દશમી દિનેજી, જમ્યા પાસ કુમાર તે; જોબનવયપ્રભુ આવીયાજી, વરીયા પ્રભાવતી નારી તો. ભ03 કમઠ તણે મદ ગાલી, ઉર્યો નાગ સર તે વદ અગીઆરસ પસની જી, સંજમ લીયે અદ્ધિ છોડો. ભ૦ ૪ ગાજ વીજ ને વાયરેજી, મુસલધાર મેઘ તે; ઉપસર્ગ કમઠે કર્યોજી, ધરણેન્દ્ર નિવાર્યો તેહ છે. ભવિ૦ ૫ કર્મ ખપાવી કેવલ લહીજી, ચૌત્ર વદ ચોથ સુજાણ તે શ્રાવણ સુદ દીન આઠમેજી, પ્રભુજીનું નિવાણ તો ભવિ. ૬ એકસો વરસનું આઉખું છે. પાસ ચરિત્ર કહ્યું એમ તો; વરસ ચોરાસી સહસનું જ ખાંતરૂ પાસ ને નેમ છે. ભવિ. ઢાળ બીછે. સોરીપુર નયર સોહામણું જગજીવના રે નેમ, સમુદ્રવિજય નરપાલ હો, દિલરંજના રે ને; ચવિયા અપરાજિત થકી, જગ જીવના રે નેમ કારતક વદ બારસ દીન હો, દીલ રંજના રે નેમ. ૧ શિવા દેવી કુખે અવતર્યા જગ માનસર જિમ મરાલ હેદીલ શ્રાવણ સુદી દિન પંચમી, જગ પ્રસો પુત્ર રતન હે. દિલ જોબન વય પ્રભુ આવીયા જશ૦ નીલ કમલ દલ વાન હે; દી પરણે સુંદર સુંદર જગ ઈમ કહે ગોપી કાન હો. દીઠ 3 શ્રી ઉગ્રસેનની કુંવરી, જગ વરવા કીધી જાન હો. દીલ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy