________________
૧૭૭
ઢાળ પાંચમી (કપૂર હવે અતિ ઉજલેરે–એ દેશી.) સમવસરણ દેવે મલીર, રચિયું અતિહિ ઉદાર; સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર. ચતુર નર કીજે ધર્મ સદાઈજિમ તુમ શિવસુખ થાય. ચતુર નર કીજે૦૧ બારે પરખદા આગલેરે, કહે ધર્મ પ્રકાર અમૃત સમ દેશના સુરે, પ્રતિબધ્ધા નરનાર. ચતુરનર૦ ૨ ભરત તણું સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણ; દિક્ષા લીયે જિનજી કનેરે, વૈરાગે મન આણ. ચતુર નર૦ ૩ પંડરીક પ્રમુખ થયા, ચોરાસી ગણધાર; • સહસ ચોરાસી તિમ મલીરે, સાધુ તણે પરિવાર, ચતુરનર૦ ૪ બ્રાહ્મી પ્રમુખ વલી સાહુણ, ત્રણ લાખ સુવિચાર પાંચ સહસત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર. ચતુર નર૦ ૫ ચેપન સહસ પંચ લાખ કહીરે, શ્રાવિકા શુદ્ધ આચાર; ઈમ ચઉહિ સંધ થાપીને, અષભ કરે વિહાર. ચતુર નર૦ ૬ ચારિત્ર એક લખ પૂર્વનુંરે, પાલ્યું બાષભ નિણંદ ધર્મ તણે ઉપદેશથી, તાર્યા ભવિજન વૃદ, ચતુર નર૦ ૭ મક્ષ સમય જાણું કરી, અષ્ટાપદ ગિરિ આવે, સાધુ સહસ દશનું તિહારે, અણસણુ કીધું ભાવ. ચતુર નર૦ ૮ મહા વદી તેરસ દિનેર, અભિજીત નક્ષત્ર ચંદ્ર ગ, . મુક્તિ પહત્યા બદષભજીરે, અનંત સુખ સંજોગ. ચતુર નર૦ ૯
૧)