SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ધ્યાનમલે ખેરૂ કર્યાં રે, ધનધાતી જે ચાર; સચમ૦ કેવલ જ્ઞાન લહિ કરીર, વિચરે મહિયલ સાર. સયમ૦ ૨ શ્રેણી સુર મહિમા કરેરે, ઠામ ઠામ મનેાહાર; સંયમ૦ દેશના દેતા કૈવલી રે. ભાખે નિજ અધિકાર. સયમ૦ ૩ પર્વ તિથિ આરાધીયેરે, ભવિયણુ ભાવ ઉલ્લાસ; સયમ૦ ઈમ મહિમા વિસ્તારીનેરે, પામ્યા શિવપુર વાસ. સંયમ૦૪ બારમા દેવલાકથી ચવીરે, શ્રી સુર થયા રાય; સયમમહિમા પર્વના સાંભળીરે, જાતિ સ્મરણ થાય, સચમ૦ ૫ સજમ ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણુ; અન્યામાધ સુખી થયા રે, કેવલ ચિત્ આરામ. સયમ૦ ૬ ઢાળ નવમી. ગીરૂઆરે ગુણુ તુમ તણા-એ દેશી. . ઉજમણાં એ તપ તણાં કરા, તિથિ પરિમાણ ઉપગરણાંરે; રત્નત્રય સાધન તણાં ભવિ, ભયસાયર નિસ્તરણાંરે ૯૦ ૧ જો પણ સહુ દિન સાધવા, તા પણ તેની અણુશકતેરે; પર્વ તિથિ આરાધીને, તુમે ઉજવો બહુ ભકિતરે. ૬૦.૨ શ્રાદ્ધૃવિધિ વર ગ્રંથમાં, ભલા ભાગ્યો. એ અવદ્યાતા રે; ભગવતી ને મહા નિશીથમાં કહ્યો, તિથિ અધિકાર વિખ્યાતાર,૯૦૩ તપગચ્છ ગુગનાંગણુ રવિ, શ્રી વિજયસિંહ ગણુધારે રે; અંતેવાસી તેહના, શ્રી સત્યવિજય સુખકારારે. ૩૦ ૪ કપૂરવિજય વર તેહતા, વર ક્ષમાદ્રિય પન્યાસ;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy