SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ૮ પવી માહાભ્ય સ્તવન ઢાળ પહેલી. શ્રીગુરૂપદ પંકજં નમી રે, ભાખું પર્વ વિચાર; આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખ્યો જ પ્રકારે રે, ભવિયણ સાંભ, નિદ્રા વિકથા ટાળીરે; મૂકી આમળે. ૧ ચરમ જિર્ણદ વીશમો રે, રાજગ્રણી ઉદ્યાન; ગૌતમ ઉદેશી કહેર, જિનપતિ શ્રીવમાનરે. ભવિ. ૨ પક્ષમાં ષટ તિથિ પાળીએ, આરંભાદિક ત્યાગ; માસમાં ષટપવી તિથિરે, પિસહ કેરા લાગરે. ભવિ. ૩ દુવિધ ધર્મ આરાધવારે, બીજ તે અતિ મહાર પંચમી નાણુ આરાધવારે, અષ્ટમી કર્મ ક્ષયકારરે. ભવિ. ૪ ઈગ્યારસ ચૌદશી તિથિ, અંગ પૂર્વને કાજ; આરાધી શુભ ધર્મને, પામો અવિચલ રાજરે, ભવિ. ૫ ધનેશ્વર પ્રમુખે થયા રે, પર્વ આરાધ્યા રે એહ પામ્યા અવ્યાબાધરે, નિજ ગુણ રિદ્ધિ વિહરે. ભવિ. ૬ ગૌતમ પૂછે વીરનેરે, કહે તેને અધિકાર સાંભળી પર્વ આરાધવારે, આદર હેય અપારરે. ભવિ. ૭ ઢાળ બીછે. એકવીસાની–એ દેશી. ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ, શુદ્ધ શ્રાવક રે, પર્વ તિથે પિસહ વતી, ધનથી સરે, પત્ની નામ સોહામણો;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy