SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ જીઢા ચેાત્રીસ અતિશય વિરાજતા, હેા વાણી ગુણુ પાંત્રીસ; છડો બારે પદા ભાવશું, છઠ્ઠો ભગતે નમાવે શીશ,જ૦ ૪ છઠ્ઠો મધુર થ્વિને ઢીચે દેશના, છઠ્ઠો જિમરે અષાઢારે મેહ; જીહો અષ્ટમી મહિમા વણ્ વે,જીજ્હો જગત બધુ કહે તેહ.જ૦૫ ઢાળ ત્રીજી. (રૂડી ને રળિયામણી રે વહાલા તારી દેશના રે, તે તા મારા મંદિરીયે સંભળાય—એ દેશો ) રૂડી ને રઢયાલીરે પ્રભુ તારી દેશના રે, તે તા જોજન લગે સંભળાય; ત્રિગડે વિરાજે રે જિન દિયે દેશનારે. શ્રેણિક દે પ્રભુના પાય, અષ્ટમી મહિમા કહો કૃપા કરી રે, પુછે ગાયમ અણુગાર; અષ્ટમી આરાધન ફળ સિધ્ધિરે. ૧. વીર કહે તિથિ મહિમા એહુના હૈ, ઋષભનુ જન્મ કલ્યાણુ, ઋષભ ચારિત્ર હોય નિમણુ રે,અજિતત્તુ જન્મકલ્યાણુ, અ૦૨ સંભવ ચ્યવન ત્રીજા જિનેશ્વરૂ, અભિનંદન નિર્વાણુ; સુમતિ જન્મ સુપાર્શ્વ ચ્યવન છે રે,સુવિધિનેમિ જન્મ કલ્યાણુ. અ૦ ૩ મુનિસુવ્રત જન્મ અતિગુણુ નિધિરે; નેમિ શિવપદ લીયુ સાર, પાર્શ્વનાથ નિર્વાણુ મનેાહરૂ, એ તિથિ પરમ આધાર. અ૦ ૪ ગૌતમ ગણધર મહિમા સાંભલીરે, અષ્ટમી તિથિ પ્રમાણ; મગલ આડતણી ગુણ માલિકારે, તસ ધેર શિવ કમલા પ્રધાન. અ૦ ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy