SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ છેદન ભેદન નારકી, કાડાકાડી વરસ સાઈરે; સુ॰ દુર્ગંતિ કમને પરિહરે, શમે એટલા ફ્લ હાઈરે. સુ॰ ૩ નિત્ય ફાસુ જલ પીવતાં, કાડાકાડી વરસનાં પાપરે; સુ૦ દૂર કરે ક્ષણ એકમાં, જીવ નિશ્ચયે નિરધારરે. સુ ૪ એ તા વલી અવિશેષે ફલ કહ્યો, પંચમી કરતાં ઉપવાસરે.સુ તેતેા પામે જ્ઞાન પાંચ બલાં, કરતાં ત્રિભુવન ઉજાસરે; સુ૦ ૫ ચૌદશ તપ વિધિ શું કરે, ચૌદ પૂરવના હાય ધારરે; સુ॰ ખાદ્ય તપ એકાદશી, કરતાં લહીએ શિવવાસરે, સુ॰ ૬ અષ્ટમી તપ આરાધતાં, જીવન ફેરે ઇ! સ ંસારરે; સુ ઈમ અનેક ફૂલ તપ તણાં, કહેતાં વલી નાવે પારરે, સુ૦ ૭ મન વચન કાયાયે કરી, તપ કરે જે નર નારીરે; સુ અનંત ભવના પાપથી, છૂટે જીવડા નિરધારરે. સુ તપ હુંતિ પાપી તર્યાં, નિસ્ત† અર્જુન માલીરે; સુ॰ તપ હુંતિ દિન એકમાં, શિવ પામ્યા ગજસુકુમાલરે. સુ૦ ૯ તપના ફલ સૂત્રે કહ્યાં, પચ્ચખાણ તણા દશ ભેદરે; સુ અવર ભેદ પણ છે ઘણાં, કરતાં છેદે તીન વેદરે. સુ૦ ૧૦ કલશ—પચ્ચખાણ દશ વિધ ફલ પ્રરૂપ્યાં, મહાવીર જિન દેવ એ; જે કરે ભવિયણ તપ અખંડિત, તાસ સુરપતિ સેવ એ; સંવતવિધુ ગુણ અશ્વ શિવળી,પાશશુદ દશમી દિને; પદ્મ રગ વાચક શિષ્ય તસ ગણુિ, રામચંદ્ર તપ વિધિ ભણે, ઇતિ શ્રી દશ પચ્ચખાણુ સ્તવન.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy