SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૪ તે કારણ અંતરીક્ષ પાસજી, નામ જગતમાં ગાજર, મહા.૧૯ તે પ્રભુની યાત્રા કરવાને, અમલનેરથી આવે; રૂપચંદ મોહનચંદ પોતે, સંઘ લઈ શુદ્ધ ભારે. મહા૨૦ સંવત ઓગણીસે છપ્પનના, મહા સુદ દસમી સારી; લક્ષ્મી વિજય ગુરૂરાજ પસાયે હંસનમે વારંવારીરે, હા.૨૧ વિભાગ ત્રીજે. નાં ઢાળીયાં. ૧ શ્રી જ્ઞાન પંચમીની ઢાળે. ઢાળ પહેલી. જાલમ ગીડારે-એ દેશી. શ્રી વાસુપૂજ્ય જિનેસર વયણથી રે, રૂપકુંભ કંચનકુંભ મુનિદાય, રહિણી મંદિર સુંદર આવીયારે. નમી ભવ પૂછે દંપતી સોય.ચઉ નાણી વિયણે દંપતી મહીયાં રે-એઆંકણું. ૧ રાજા રાણી નિજ સુત આઠના રે, તપ ફલ નિજ ભવ ધારી સંબંધ, વિનય કરી પૂછે મહારાજનેર, ચાર સુતાના ભવ પ્રબંધ. ચ૦ ૨ રૂપવતી શિયલવંતી ને ગુણવંતી, સરસ્વતી જ્ઞાનક્તા ભંડાર જન્મથી રાગ શેક દીઠે નથી, કુણ પુજે લીધે એહ અવતાર, ચ૦ ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy