SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ - શ્રત અનુસાર વિચારી બોલું સુગુરૂ તથાવિધ ન મિલેરે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે. ૧૦ ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે સમય ચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએરે. ૧૦ ૧૧ ૯૩ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨૨) પગ મારૂણી. ઘણા લા–એ દેશી. અષ્ટ ભવંતર વલહીરે, તું મુજ આતમરામ મારા વાલા; મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કાઈન કામ. મ. ૧ ઘર આવો હે વાલમ ઘર આ મહારી આશાનાવિશરામ; ભ૦ રથ ફેરો હે સાજન રથ ફેરે, સાજન મહારા મનોરથ સાથ. મ૦ ૨ નારી પ શો નેહલોરે, સાચ કહે જગનાથ મ ઈશ્વર અગે ધારીરે, તું મુજ ઝાલે ન હાથ. મ૦ ૩ પશુ જનની કરૂણા કરી, આણું હૃદય વિચાર; મ0 માણસની કરૂણ નહિરે, એ કણ ઘર આચાર. ભ૦ ૪ પ્રેમ કલ્પતરૂ છેદિયેરે, ધરિ જેગ ધતૂર; મ ચતુરાઈ કુણ કહેરે, ગુરૂ ભલિયે જગ સર. ભ૦ ૫ મારૂં તો એમાં યુંહી નહિરે, આપ વિચારે રાજ; મ. રાજસભામાં બેસતારે, કિસડી બધસી લાજ. મ૦ ૬ પ્રેમ કરે જગ જન સહુને, નિર્વાહે તે ઓરમા
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy