SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ વયરીડું કાંઈ એહવું ચિત, નાખે અવળે પાસે. હો કું ૩ આગમ આગમધરને હાથે, નાવે કિવિધ આં કિહાં કણે જે હઠ કરી હટ, તે વ્યાલતણ પરે વાંકું. હે કે ૪ - જે ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાહી; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહી. હો કું. ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાળે; સુર નર પંડિત જન સમજાવે, સમજેન માહરો સાળો. હોકુ ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન જેલે. હો કું) ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ બેટી; ઈમ કહે સાધ્યું તે નવિનાનું, એકહી વાત છે મેટી, હોકું ૦૮ મનડું દુરાધ્ધ તેં વશ આપ્યું,તે આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરૂં આણે, તો સાચું કરી જાણે હોકે ૯ ૮૯ શ્રી અરનાથ સ્વામીનું સ્તવન. (૧૮) રાગ પરજ અષભનો વંશ રાયણુયરૂએ દેશી. ધરમ પરમ અરનાથને, કેમ જાણુ ભગવંત રે; પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ધએ આંકણી.૧ શુદ્ધાતમ અનુભવ સદા, સમય એહવિલાસ રે; પરબડી છાંડી જેહ પડે, તે પર સમય નિવાસરે. ધ૦ ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જાતિ દિનેશ મઝાર રે; દર્શને જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધારરે. ધ. ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy