SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ અન્ય સંજોગી જિહાં લગે આતમારે, સ ંસારી કહેવાય. ૫૦ ૩ કારણ જોગે હે। બધે ખધનેરે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સવર નામ અનુક્રમેરે; હેય ઉપાદેય સુણાય. ૫૦ ૪ ગુંજન કરણે હૈ। અંતર તુઝ પડયારે, ગુણ કરણે કરી ભગ; ગ્રંથ ઉકતે કરી પડિત જનકહ્યોરે,અંતર ભંગ સુઅંગ. ૫૦ ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મગલ તૂર; જીવ સરેાવર અતિશય વાધશેરે, આન ંદધન રસપૂર, ૫૦૬ ૭૮ સુપાર્શ્વનાથ સ્વામીનુ' સ્તવન. (૭) રાગ સારંગ તથા મલ્હાર. લલનાની દેશી. શ્રી સુપાસ જિન દિયે, સુખ સ ંપત્તિના હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ, લલના,શ્રીસુ૦ ૧ સાત મહા ભય ટાળતા, સપ્તમ જિનવર દેવ લ૦ સાવધાન મનસા કરી, ધારા જિનપદ સેવ. લ॰ શ્રીસુ॰ ૨ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદે ભગવાન, લ॰ જિન અરિહા તીથૅ કર્, ચૈાતિ સરૂપ સમાન. ૧૦ શ્રીસુ॰ ૩ અલખ નિર ંજન વલ્લુ, સકલ જંતુ વિશરામ; લ૦ અભય દાન દાતા સદા, પૂરણ આતમરામ. લ॰ શ્રીસુ॰ ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય શેગ; લ૦ નિદ્રા તંદ્રા દુર્દશા, રહિત અબાધિત યાગ. લ॰ શ્રીસુ॰ પ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લ૦ પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન લ॰ શ્રીસુ દ્
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy