SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ચૈિત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવળજ્ઞાન અપેહ, શિવ સુખ વરિયા અમર અદેહ; પુરણનંદીરે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશીરે નિજ પદ ભેગી અબાહ, નિજ ગુણ ધરતાંરે પર પુદ્ગલ નહિ ચાહ. વીરજી ૪ તેણે પ્રગટયું પુંડરીકગિરિ નામ, સાંભળો સહમ દેવલોક રવામ; એહને મહિમા આંતહિ ઉઠ્ઠમ, તેણે દિન કીજરે તપ જપ પૂજા ને દાન, વ્રત વળી સિહ જેહ કરે અતિ દાન, ફળ તસ પામેરે પંચ કેડી ગણું માન. વીર. ૫ ભગતે ભવ્ય જીવ જ હોય, પંચમે ભવ મુક્તિ લહે સોય; તેહમાં બાધક છે નહી કેય, વ્યવહાર કરીને મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ વેગેરે અંતમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધેરે નીજ આતમ અવદાત. વીરજી ૬. ચૈત્રી પુનમ મહિમા દેખ પૂજા પંચ પ્રકારી વિશેષ; તેહમાં નહી ઉણમ કાંઈ રેખએણી પેરે ભાખીરે જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝયારે કંઇક ભાવીક સુજાણ, એણે પેરે ગાયોને પદ્મવિજય સુપ્રમાણ. વીરજી ૭
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy