SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં તે જિનજીના વૃક્ષ જ દીસે, જિનના ગુણ ગાવા દીલ હરખે . ચં દા૦ ૨. - ભરતક્ષેત્રના જે મળી પ્રાણી, જિનની વાણી સુણ્યાની ઘણું પાણી કે મહાવિદેહ ક્ષેત્રના જે ભવિ પ્રાણ, નિત્યે સુણે છે તુમચી વાણી કે. ચંદા. ૩ અનુભવ અમત ભેરીને લેજો, ચંદા રતી એક દરશન દેજો કે જે જિનવર વાણી ક્ષેત્રજ લઈએ, તે ચંદા અમે તમને શેના કહીએ કે. ચંદા. ૪ તે તસ પદપંકજ જિનવિજયની, ચંદા નયણે આવ્યાની ઘણી હોંશું કે, વાચક જશકીર્તિ વિજ્યના શિષ્ય નિર્મલ બુદ્ધિ જગીશ કે. ચંદા૫ ૭૦ શ્રી અજારા પાર્શ્વનાથનું સ્તવન. શરણા ધારે લીયા, ચિધન આતમરામી; રૂપ પીછાન લીયા, પાર્થ અજારા સ્વામી. શરણ ધારલીયા.૧ ત્રેવીસમા પ્રભુ પાર્શ્વ કહાયા, પુરૂષાદાની નામ ધરાયા; ઘટઘટકે વીસરામી. શરણાત્ર ૨ કલ્યાણક પ્રભુ પાંચ તુમારે, આરાધીકા પાર ઉતારે, કર નીજ સમ શિવ ગામી. શરણ૦ ૩ જિનવર જિન બનકર ધ્યા,ધ્યાતાં ધ્યાનસે જિનપદ પાવે; અજરામર પદ ધામી. શરણાગ ૪ પ્રભુ દર્શનમેં ષટ દર્શન હૈ, ષટ દર્શનમેં ન પ્રભુ દર્શન હૈ,
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy