SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ આજની પાછલી રાતમાં રે, વીર પ્રભુ થયા નિરવાણુ રે, વી॰ વજાહત ધરણી ઢળ્યા રે, મૂર્છા ગૌતમ સ્વામ; સાવધાન વાયુયેાગે થયા૨ે, પછી વિલાપ કરે મેહ લાયરે. વી૦ ૭ ત્રણ લાકના સૂરજ આથમ્યારે, એમ કહે ગૌતમ સ્વામ; મિથ્યાત્વરૂપી અંધકારના હૈ, ઉદય થાશે ગામેગામ ૨. વી૦ ૮ રાક્ષસ સરખા દુષ્કાળ રે, પડશે ગામેા રે ગામ; પાંચમ આરાના માણસ દુઃખી થશે?,તમે ગયા મેાક્ષ માઝારવી ૯ ચંદ્ર વિના આકાશમાં રે, દયા વિના ધમ ન હેાય; સુરજ વિના જ બુદ્વીપમાં રે, તેમ તુમ વિનાપ્રભુ હાય રે. વી૦ ૧૦ પાખડી ગુરૂ તારે, કાણુ હઠાવશે જોર; જ્ઞાનવિમલર એમ કહે ?, દ્વીએ ઉપદેશ બહુ જોર રે. ૬૪ શ્રી સિદ્ધચક્ર—નવપદજીનુ સ્તવન. ? વી ૧૧ 1 સિદ્ધ્ચક્ર વર સેવા કીજે, નરભવ લાહા લીજે જી; વિધિ પૂર્વક આરાધન કરતાં, ભવાવ પાતિક છીજે; વિજન ભજીયે જીરે, અવર અનાદિની ચાલ; નિત્ય નિત્ય તજીયે જીરે.—એ ટેક. ૧ , ૮ દેવના દૈવ ચાકર ઠાકર, ચાકર સુર નર ઈંદ્રાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમા શ્રીજિનચંદા, ભવી૦ ૨ આજ અવિનાશી અકળ અજરામર, કૈવલ દસણુ નાણીજી; અવ્યાખાધ અનંતુ વીરજ, સિદ્ પ્રણમે। ગુણખાણી. ભવી૦૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ-ચેગ પીઠજી; હ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy