SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પ્રભુ તારું રૂડું દીઠું રૂપ મોથા સુર નર વૃંદ ને ભૂપ. સાહિબા. ૩ તીરથ કઈ નહિ રે, શેત્રજા સારખું રે; પ્રવચન પેખીને, કીધું મેં તો પારખું રે; ઋષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ, સાહિબા. ૪ ભાભવ મામું રે, પ્રભુ તારી સેવના રે; ભાવઠ ન ભાંગે, જગમાં જે વિના રે, પ્રભુ મારા પૂરે મનના કેડ, ઈમ કહે ઉદય રત્ન કરજેડ. સાહિબાગ ૫ ૬ શ્રી સિદ્ધાચળનું સ્તવન, થત વિમલ ગિરિવર, શિખર સુંદર, સકલ તીરથ સાર રે; નાભિનંદન ત્રિજમવંદન, ઋષભ જિન સુખકાર, યહ વિ. ૧ ચૈત્ય તરૂવર રૂપ રાયણ, તેમ અતિ મનોહાર રે; નાભિનંદન તણાં પગલાં, ભેટતાં ભવપાર ર. વિ. ૨ સમવસર્યા આદિ છનવર, જાણી લાભ અનંત રે, અજિત શાંતિ ચોમાસું રહીઆ, ઈમ અનેક મહંત રે;વિ. 3 સાધુ સિથા જિહાં અનંતા, પુંડરીક ગણધાર રે, શાંબ ને પ્રધુમ્ન પાંડવ, પ્રમુખ બહુ અણગાર રે. વિમર ૪ નેમિ જીનને શિષ્ય થાવા , સહસ અષ્ટ પરિવાર રે; અંતગડ જિન સૂત્ર માંહે, જ્ઞાતા સૂત્ર મોઝાર રે. વિ. ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy