SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મુખ જુઓને મહારા સાહિબા સાહિબ મન શુદ્ધકર્તુમસેવ, એક વાર મળને મહારા સાહિબા. -એ આંકણું. ૧ સાહિબ સુખ દુઃખ વાતે હારે અતિ ઘણી, સાહિબ કેણ આગળ કહું નાથ; સાહિબ કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહિબ તો થાઉં હું રે સનાથ. એક વાર ૨ સાહિબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાહિબ ઓછું એટલું પુણ્ય સાહિબ જ્ઞાની વિરહ પડ્યો આકરે, સાહિબ જ્ઞાન રહ્યો અતિ ગૂન. એક વાર ૩ સાહિબ દશ દુષ્ટાતે દેહિલ, સાહિબ ઉત્તમ કુળ સભાગ સાહિબ પામ્યો પણ હારી ગયે, સાહિબ જેમ રત્ન ઉડાડયો કાગએક વાર૦ ૪ સાહિબ ષટરસ ભોજન બહુ ક્ય, સાહિબ તૃપ્તિન પામ્યો લગાર; સાહિબ હુંરે અનાદિ ભૂલમાં સાહિબ રઝ ઘણે સંસાર, એક વાર ૫ સાહિબસ્વજન કુટુંબ માયા ઘણાં સાહિબતેહને દુખદુઃખી થાય, સાહિબ જીવ એક ને કર્મ જુજુઓ, સાહિબ તેહથી દુર્ગતિ જાય. એક વાર૦ ૬ સાહિબ ધન મેળવવા હું ધસમસ્યો, સાહિબતૃષ્ણાને નાવ્યો પાર સાહિબ લોભે લટપટ બહુ કરી, સાહિબ ન જે પુણ્ય ને પાપ વ્યાપાર, એક વાર. ૭
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy