SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠક ૫૦ પ્રણમો એથે તુમેરે, ગુણ પચવીસ ઘરી નેહ, મુનિપદ કેરું ધ્યાન કરો સદા રે, સત્તાવીસ ગુણે જેહ. શ્રી. ૩ સડસઠ બેલ સહિત દર્શન નમે રે, નાણ એકાવન ભેદ, ચારિત્ર ધર્મ નમે તુમે આઠમેરે, જે ટાલે સવિ છે. શ્રી ૪ ખટવિધ બાહ્ય અત્યંતર વિધેરે, કરીએ તપ શુભ ચિત્ત, તજી ઈચ્છાઇહ ભવ પરભવતણી રે, કીજે જન્મ પવિત્ર શ્રી ૫ શ્રેણિક નરપતિ આગલે ગુણનિધિરે, ભાખે શ્રી વર્ધમાન; એનવપદવિધિ સહિત આરાધતાંરે, લહીયે અક્ષય ઠાણ. શ્રી૬ શ્રી શ્રીપાલ નરીંદ તણી પર, આરાધે નર જે; પુન્યવંત પ્રાણી મન રંગપું રે, અમૃત પદ લહે તેહ. શ્રી. ૭ ૩૦ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. શ્રી શંખેશ્વર પાસજી, સુણ મુજ વિનતિ આવ્યો છું હું આજ આશા મેટી ધરી, લાખ ચૌરાશી છવાયોનિ દ્વારા ભમ્યો, તે માંહે મનુષ્ય જન્મ, અતિશય દુઝરો. ૧ તે પણ પુરવ પુન્ય પ્રભાવે અનુભવ્યો, તે પણ દેવ ગુરૂ ધર્મ નવ ઓળખ્યો; શું થાશે પ્રભુ મુજ તુજ કરૂણ વિના, રઝ રાંકની પેરે, પામ્ય વિટંબના. ૨ ન દીધું શુદ્ધ દાન સુપાત્રે ભાવથી, ન પાલ્યું વળી શીયલ, વીર્ટબિયો કામથી;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy