SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ શ્રી આદીશ્વરપ્રભુનાં સ્તવને ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, - ભાંગે સાદિ-અનંત ઋ. ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ રે નિરુપાષિક કહી રે, સપાધિક ધન ખેય ઋ. ૨ કઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલશું કતને ધાય; એ મળે નવિ કઈ સંભવે રે, મેળે ઠામ ન હાય . ૩. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધરું રે, રંજન ધાતુ મિલાપ રુ. ૪
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy