________________
૫૯
શ્રી સીમંધરસ્વામીનાં ચૈત્યવંદના
(૧) શ્રી સીમધર જગધણી, આ ભરતે આવે, કરૂણવંત કરૂણા કરી, અમને વંદા સકલ ભક્ત તમે ધણી, જે હવે અમ નાથ, ભવભવ હું છું તાહરે, નહિ મેલું હવે સાથ સયલ સંગ છડી કરી, ચારિત્ર લેઈશું, પાય તમારા સેવીને, શિવરમણી વરશું એ અલજે મુજને ઘણે એ, પૂરે સીમધર દેવ, ઈહાં થકી હું વિનવું, અવધારે મુજ સેવ
૨.
૩
૪
૧
શ્રી સીમધર વીતરાગ, ત્રિભુવન તમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શેભા તુમારી ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જા જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નર નારી ધનુષ પાંચસે દેહડી એ, સેહીએ સેવનવાન; કિતિવિજય ઉવઝાયને, વિનય ધરે તુમ ધયાન ૩
(૩) સીમધર પરમાતમા, શિવસુખના દાતા; પુખલવઈ–વિજયે જ, સર્વ જીવના ત્રાતા ૧ પૂર્વ વિદેહ પુંડરીકગિરી, નયરીએ સોહે; શ્રી શ્રેયાંસ રાજા તિહાં, ભવિયણનાં મન મોહે ર