SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદને શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચો; આદીશ્વર જિનરાયને, જિણું મહિમા જાગે હાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવવાસ; એહગિરિ સેવાથી અધિક, હાય લીલાવિલાસ. દુષ્કૃત સાવિ દૂરે હરે એ, બહુ ભવ સંચિત જેહ, સકલ તીરથ શિર સેહરે, દાન નમે ધરી નેહ. ૩ ا સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણએ; સુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થુણીયે. સકલતીરથ અવતાર સાર, બહુ ગુણ (ગણ) ભંડાર પુંડરીક ગણધર જ બ, પામ્યા ભવ પાર. ત્રી પુનમને દિને એ, કમ મમ કરી દૂર; તે તીરથ આરાધીચે, દાન સુયશ ભરપૂર س ૩ - م શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વનવાણુ ઋષભદેવ, જિહાં ડવીયા પ્રભુ પાય. સૂરજ કુંડ સહામણું, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણે, જિનવર કરું પ્રણામ. م له
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy