SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ૧ (૩) કલ્પતરુ સમ કલ્પસૂત્ર, પૂરે મનવંછિત કલ્પસૂત્ર પૂરથી સુણો, શ્રી મહાવીરચરિત્ર. ક્ષત્રિયકુંડ ગ્રામ્ય નગર, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલાતણ કુખે, કંચનસમ કાય. પુત્તરવરથી ચવ્યા એ, ઉપન્યા પુન્ય પવિત્ર ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. ૨ ૩ વડાક૯૫ પૂરવદિને, ઘરે ક૯૫ને લાવો; રાતિ જગા પ્રમુખે કરી, શાસન સહા. ૧ હય–ગય-રથ શણગારીને, કુંવર લા ગુરુ પાસે; વડા ક૫દિન સાંભળે, વીરચરિત્ર ઉલ્લાસે. ૨ છ–અઠ્ઠમ તપ કીજીએ, ધરીએ શુભ પરિણામ; સ્વામીવચ્છલ પ્રભાવના, પૂજા અભિરામ. ૩ જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહેજે એકવીશવાર; ગુરુમુખ પદ્મથી સુણી, તે પામે ભવપાર. ૪ દિવાળી પર્વનાં સૈન્યવંદને ત્રીશ વરસ કેવળીપણે, વિચરે મહાવીર; પાવાપુરી પધારીયા, જિનશાસન ધીર...૧ હસ્તિપાલનુપ રાયને, જુકા સભા મઝાર; ચરમ ચોમાસુ તીહાં રહ્યા, લહી અભિગ્રહ સાર..૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy