SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ (૧૦) નંદા દઢરથ નંદનો, શીતલ શીતલ નાથ; રાજા ભક્િલપુરત, ચલવે શિવ સાથ. લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ કાયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ. ૨ શ્રીવત્સ લંછન સુંદરુએ, પદપમે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩ ૧૧) શ્રી શ્રેયાંસ અગિયારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાય. વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય, ખગ્રી લંછન પદક જે, સિંહપુરીને રાય. રાજય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલથાન. ૪ (૧૨) વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુર ઠામ, વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિરોર ધનુષ પ્રમાણ, કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨ સંઘ ચર્તુવિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખ પમ વચન સુણી, પરમાનંદી થાય. ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy