SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ આરતી જય! જય! આરતી આદિ જિમુંદા, નાભિરાયા – મરુદેવીકે નંદા. જય! જય! ! ૦ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હા લીજે. જય! જય!! ૧ દૂસરી આરતી દીન-દયાળા, ધૂળેવા મંડપમાં પ્રભુ જગ-અજવાળા. જય! જય !! તિસરી આરતી ત્રિભુવન દેવા, સુર-નર ઇન્દ્ર કરે તોરી સેવા. જય! જય!૨ ચોથી આરતી ચઉગતિ સૂરે, મનવાંછિત ફલ શિવ સુખ પૂરે. જય! જય! ! પંચમી આરતી પુણ્ય-ઉપાસે, મૂલચંદ રિખવ–ગુણ ગાયે ! જય! જય ! ! ! મંગળ દીવો દવે રે દીવે માંગલિક દીવે, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવે રે ! ૧ સોહામણું ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અમરા બાળી. દી રે ! ૨ દીપાળ ભણે એણે કુલ અજુઆળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીવે રે ! ૩ દીપાળ ભણે એણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે. દી રે૪ અમ ઘર મંગલિક તુમ, ઘર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હેજે. દવે રે ! ૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy