SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામી, સકળ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જીવડા જનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લેપે કેય. કુલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જીનરાજ; જેમ તારોમાં ચદ્રમા, તેમ શેભે મહારાજ. વાડી ચંપા મોરીયે, સાવન પાંખડીએ; પાસ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ધણી, મહી મે મહારાજ માટે પુજે પામી, તુમ દરિશન હું આજ. આજ મને રથ સવિ ફળ્યા, પ્રગટ્યા પુન્ય કલ્લોલ; પાપ કરમ દરે ટળ્યા, નાઠાં દુઃખ દંદોલ. પંચમ કાળે પામવે, દુલહો પ્રભુ દેદાર; તે પણ તેહના નામને, છે માટે આધાર. પ્રભુ નામની ઔષધી, ખરા ભાવથી ખાય; રેગ શેક આવે નહિ, સવિ સંકટ દૂર જાય. શાન્તિનાથજી સળમા, જગ શાનિ સુખકાર; શાન્ત ભાવે ભક્તિ કરે તરત તરે ભવ પાર.
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy