________________
૩પ૦
રાત્રિ પૌષધ કરનારે ર૪ માંડલાં કરવાનાં હેય ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. આઘાડે આસને પાસવણે અણહિયાસે ૩. આઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૪. આઘાડે મજઝે પાસવણે અણહિયાસે ૫. આઘાડે દૂર ઉચારે પાસવણે અણહિયાસે ૬. આઘાડે દુરે પાસવણે અણહિયાસે
ઉપર મુજબ છ કહી બીજા છ માં અણહિયાસને બદલે અહિયાસે કહેવું એટલે ૧૨ થાય અને તે બાર માંડલામાં માત્ર આઘાડેને બદલે અણઘાડે શબ્દ કહે. બાકીના શબ્દ તે જ પ્રમાણે બેલવા. આમ, કુલ ૨૪ માંડલા થાય.
સંથારા પરિસી–ભણાવાવને વિધિ (છ ઘડી રાત્રી ગયા પછી આ વિધિ ભણાવવી જોઈએ)
પ્રથમ ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન બહુપડિપુના પિરિસી ? (ગુરૂ કહે–‘તહત્તિ) પછી પ્રગટ લેગસ્સ પર્યત ઈરિયાવહિયા પડિકકમી, ખમા દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! બહુ પડિપુના પોરિસી રાઈય–સંથારએ ઠાઈશું?” “ઈચ્છ” કહી ચઉકસાય. નમુત્થણું જાવંતિ, ખમાળ, જાવંત, મહંતુ, ઉવસ્સગહરં અને જયવીયરાય અનુક્રમે કહેવા. પછી અમારા