________________
(૧૧)
ખારે પદા મધ્યમાં પ્રભુ તમે, જ્યારે દીધી દેશના, તે કાળે હું નિરભાગી દૂર સિચેા, તે મે... સુણી લેશના. પચમકાળ કરાળમાં પ્રભુ તમે, મૂર્તિ રૂપે છે। મળ્યા, મારે તે। મન આંગણે સુરતરૂ સાક્ષાત આજે ફ્ળ્યા.
(૧૨)
વીતરાગ યાચના તુજ પાસે ભવાભવ તુમ શાસન મળજો, સાદિ અનંત ભાંગે આતમથી રાગ-દ્વેષ અળગા ટળો; કાળ અનાદિ દુઃખ દેનારા કર્માં આઠ મારાં મળજો, શ્રી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણના યૂથ મને આવી મળો.
(૧૩)
શું ક કેરા દોષ છે અથવા શું માહરા દોષ છે, શુ' ભવ્યતા નહી. માહરી હત કાલના શુ દોષ છે. અથવા શુભક્તિ મારી શુભ ભાવથી વિહીન છે; જેથી પરમપદ માગતાં પણ દાસને દેતા નથી.
(૧૪)
છે. આપ ખેલી દીનના ઉદ્ધારનારા પ્રભુ તમે, આજે ઉપેક્ષા આદરા તે ઉચિત શું છે આપને; મૃગમાળ વનમાં આથડે, તેમ ઘાર ભવમાંહે મને, રઝળતા મૂકયો એકીલા આપે કહેા શા કારણે.