SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મહામંત્ર નમે અરિહંતાણું નમો સિદ્ધાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમો લોએ સવ્વસાહૂણું એસે પંચ નમુક્કારે સવપાવપણાસણા મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ પ્રાર્થના વિભાગ ગુજરાતી પ્રાર્થના આ શરણે તમારા જિનવર! કરજે આશ પૂરી અમારી, ના ભવપાર મારે તુમ વિણ જગમાં સાર લે કેણ મારી. ગાયે જિનરાજ ! આજે હરખ અધિકથી પરમ આનંદકારી, પાસે તુમ દર્શનાએ ભવભય ભ્રમણા નાથ ! સર્વે અમારી. (૨) છે પ્રતિમા મને હારિણી, દુઃખ હરી શ્રી વિરજિણુંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની, આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસ ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણું જાય છે.
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy