SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ તવ બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તે; નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબધેય તે. ૨૪ ઈણે અનુક્રમે ગણહર રણ, થાયા વીરે અગ્યાર તે; તવ ઉપદેસે ભુવન ગુરુ, સંયમ શું વ્રત બાર તા. ૨૫ બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે; ગેયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તા. ૨૬ વસ્તુ છેદ ઈદભૂઈએ, ઈદભૂઈએ, ચડિઆ બહુમાને, હું કાર કરિ કંપત, સમેસરણે પહોતે તુરંત, અહ સંસા સામિ સર્વે, ચરમનાહ કેડે ફુરંત, બાધિ બીરજ સંજાય મને ગાયમ ભવહ વિરત; દિફખ લેઈ સિફખા સાહિબ, ગણહર પય સંપત્ત. ૨૭ ભાષા (ઢાળ થી) આજ હુઓ સુવિહાણુ, આજ પલિમા પુણ્ય ભરે; દીઠા ગેયમ સામિ, જે નિઆ નયણે અભિય ભરે. ૨૮ (સિરિ ગાયમ ગણધાર, પંચસયાં મુનિ પરિવરિય; ભૂમિયો કરીય વિહાર, ભવિયણને પડિબેહ કરે.) સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે એ; તે તે પર ઉપકાર, -કારણે પૂછે મુનિપવરે ૨૯ જિહાં જિહાં દીજે દિકખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ, આપ કહે અણહુંત, ગેયમ દીજે દાન ઈમ. ગુરુ ઉપરિ ગુરુ ભત્તિ, સમી ગોયમ ઉપનીય; એણિ છળ કેવળનાણુ, રાગજ રાખે રંગ ભરે. ૩૧ જે અષ્ટાપદ સેલ, વંદે ચડી ચઉવીસ જિણ; આતમલબ્ધિ વસેણ, ચરમસરીરી સોય મુનિ. ૩૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy