SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સાત લાખ ભૂ-દગ-તેલ વાઉના, દશ ચૌદ વનના ભેદજી; પવિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચૌદે નરના ભેદે છે. લાખ. ૨ મુજ વેર નહિ કેહશું, સહુશું મૈત્રી ભાજી; ગણિ સમય સુંદર ઈમ કહે, પામીએ પુન્ય પ્રભાવ છે. લાખ. ૩ , (૩) પાપ અઢારે જીવ પરિહરા, અરિહંત સિદ્ધની સાખે; આલેયાં પાપ છૂટીએ, ભગવંત ઈણ પેરે ભાખે. પાપ. ૧ આશ્રવ કષાય દોય બંધન, વળી કલહ અભ્યાખ્યાનોજી; રતિ અરતિ પશુન્ય નિંદને, માયા મેહ મિથ્યાતો છે. પાપ. ૨ મન વચ કાયાએ જે કીધાં, મિચ્છામિ દુક્કડે તે હેજી; ગણિ સમયસુંદર ઈમ કહે, જૈન ધર્મનો મર્મ એ હોજી. પાપ. ૩ ધન ધન તે દિન મુજ કદી હશે, હું પામીશ સંયમ સૂજી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુવચને પ્રતિબુદ્ધોજી. ધન. ૧ અંત પંત ભિક્ષા ગોચરી, રણવને કાઉસગ્ગ લેશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધે ધરશું છે. ધન. ૨ સંસારના સકટ થકી, હું છૂટીશ જિનવચને અવધારો; ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવન પારેજી ધન. ૩ શ્રી પાર્શ્વનાથ જીન લાવણી તું અકલંકી રૂ૫ સરૂપ, પરમાનંદ પદ તું દાઈ; તું શંકર બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ તું નિરમાઈ. તું. ૧ અને પમ રૂ૫ દેખી તુજ રીઝે, સુર નર નારીકે વૃંદા; નમે નિરંજન ફણિપતિ સેવિત, પાસ ગોંડીચા સુરકંદા. તું. ૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy